Mahisagar News: મહીસાગરમાં 22 નાયબ મામલતદારોની બદલી કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર દ્વારા બદલી કરવામાં આવી છે. ત્રણ વર્ષ અગાઉથી નાયબ મામલતદારોની બદલી કરાઈ છે. જિલ્લાના વિવિધ તાલુકામાં ફરજ બજાવતા છ લોકોની બદલી કરવામાં આવી છે. બદલીઓ કરવામાં આવતા અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે.
ચૂંટણી પછી આચારસંહિતા ઉઠી જતાં સરકાર સક્રિય બની ગઈ છે. તેણે સરખી કામગીરી ન બજાવનારા અથવા તો સરકારની અપેક્ષા પર ખરા ઉતરનારા અધિકારીઓ પર તવાઈ બોલાવી છે. તેના લીધે અધિકારીઓમાં પણ ચિંતાનું વાતાવરણ છે.
આ પણ વાંચો: સમગ્ર ગુજરાત વરસાદમાં તરબોળ, વાવણીલાયક વર્ષાથી ખેડૂતો ખુશખુશાલ
આ પણ વાંચો: અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ,આઠ જિલ્લામાં રેડ એલર્ટ
આ પણ વાંચો: અમદાવાદ એસ.પી. રીંગ રોડ પર સર્જાયો ગોઝારો અકસ્માત, ઘટનાસ્થળે 3નાં મોત