Ahmedabad/ 23 આઈએએસ ઓફિસરની બદલી અમદાવાદના નવા કલેક્ટર તરીકે ધવલ પટેલ રમેશ મેરઝા બન્યા ભાવનગરના કલેક્ટર કચ્છના કલેક્ટર તરીકે દિલીપ રાણાની નિયુક્તી સંદીપ સાંગલે ગાંધીનગર મનપાના નવા કમિશ્નર જી.ટી.પંડ્યા મોરબીના નવા કલેક્ટર બન્યા ડી.એસ.ગઢવીની આણંદના કલેક્ટર તરીકે નિમણુંક બી.આર.દવેની તાપી-વ્યારાના કલેક્ટર તરીકે બદલી

Breaking News