Surat News/ સુરતના ઉમરગામમાં દારૂના જથ્થા સાથે 3 લાખનો મુદ્દામાલ કબજે

પોલીસે 14 આરોપીની કરી ધરપકડ, 7 આરોપી ફરાર

Top Stories Gujarat Surat

Surat News : સુરતના ઉમરગામમાં સતકૈવલ મંદિરની બાજુમા દમણ ફળિયામાં સ્ટેટ મોનીટરીંગ સેલ(એસએમસી)ના અધિકારીઓએ દરોડો પાડ્યો હતો. પોલીસે અહીંથી દેશી દારૂનો જથ્થો, 9 વાહનો, રોકડ રકમ અને 12 મોબાઈલ મળીને કુલ રૂ. 3,08.506 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આ કેસમાં સુરતના 14 આરોપીની ધરપકડ કરી હતી.

જ્યારે સાત આરોપી ફરાર થઈ જતા તેમની શોધ હાથ ધરવામાં આવી છે. તમામ આરોપીઓને વધુ તપાસ માચે ઉમરા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વલસાડના ડુંગરી વાઘલધારા ચેકપોસ્ટ પર ઝડપાયું MD ડ્રગ્સ, પોલીસ વાહન ચેકીંગ દરમિયાન ઝડપી પાડ્યું MD ડ્રગ્સ, બ્લેક ઓલટો કારમાં સવાર હતા આરોપીઓ, 58 ગ્રામ એમ.ડી ડ્રગ્સ સાથે 3 શખ્સો

આ પણ વાંચો: NCBની વાપી વલસાડમાં મોટી કાર્યવાહી, ગુજરાતમાંથી મોટી માત્રાં MD ડ્રગ્સ ઝડપી પાડ્યું, 85 લાખ રોકડ રકમ મળી આવી, 20 કલાક જેટલું ઓપરેશન ચાલ્યું હતું, બે માસ્ટર માઇન્ડની કરાઇ ધરપકડ, NCBએ

આ પણ વાંચો: વલસાડના દરિયામાં ડ્રમ જેવો શંકાસ્પદ પદાર્થ જોવા મળતા સલામતી એજન્સીઓ દોડતી થઈ