National/ 4 રાજ્યો અને 1 કેન્દ્ર શાસિતપ્રદેશમાં ચૂંટણીનું એલાન, તમામ રાજ્યોમાં 2 મેએ પરિણામ, કેરળમાં 6 એપ્રિલે યોજાશે ચૂંટણી, કેરળમાં 1 તબક્કામાં યોજાશે ચૂંટણી, પુડુચેરીમાં 6 એપ્રિલે યોજાશે ચૂંટણી, પુડુચેરીમાં 1 તબક્કામાં યોજાશે મતદાન, પશ્ચિમ બંગાળમાં 27 માર્ચે યોજાશે ચૂંટણી, પશ્ચિમ બંગાળમાં 8 તબક્કામાં યોજાશે મતદાન, તમિલનાડુમાં 6 એપ્રિલે યોજાશે ચૂંટણી, તમિલનાડુમાં 1 તબક્કામાં યોજાશે મતદાન, આસામમાં 27 માર્ચે યોજાશે ચૂંટણી, આસામમાં 3 તબક્કામાં યોજાશે ચૂંટણી

Breaking News