ઇન્કેમ ટેક્સ રિટર્ન ભરવાની આખરી મુદત લંબાવીને 5 ઓગસ્ટ કરવામાં આવી છે. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં આ જાહેરાત કરવામાં આવી છે. આઇટી રિટર્ન ભરવાની છેલ્લી તારીખ હતી તેના કારણે ઓઇલાઇન રિટર્ન ભરવામાં એટલો ધસારો રહ્યો હતો કે સવારે સર્વર ક્રેશ થઇ ગયું હતું…. આ પહેલા ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે રિટર્ન ફાઇલ કરવાની મુદત વધારવામાં નહિ આવે. પરંતુ હવે તેનું કહેવું છે કે દેશના અનેક ભાગોમાં પૂરની સ્થિતિ અને આખરી દિવસોમાં ઇન્કમ… ડિપાર્ટમેન્ટની સાઇટ ક્રેશ થવાથી કરદાતાઓને રિટર્ન ભરવામાં મુશ્કેલી પડી હતી. તેથી પાંચ દિવસ આપવામાં આવ્યા છે….
Not Set/ 5 ઓગસ્ટ સુધીમાં ફાઇલ થઇ શકશે ઇન્કમ ટેક્સ રિટર્ન : IT વિભાગ
ઇન્કેમ ટેક્સ રિટર્ન ભરવાની આખરી મુદત લંબાવીને 5 ઓગસ્ટ કરવામાં આવી છે. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં આ જાહેરાત કરવામાં આવી છે. આઇટી રિટર્ન ભરવાની છેલ્લી તારીખ હતી તેના કારણે ઓઇલાઇન રિટર્ન ભરવામાં એટલો ધસારો રહ્યો હતો કે સવારે સર્વર ક્રેશ થઇ ગયું હતું…. આ પહેલા ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે રિટર્ન […]