AMTS સ્ટેન્ડનું લોકાર્પણ/ 5 જૂને અમદાવાદીઓને મળશે નવી ભેટ અમદાવાદમાં AMTS ની સુવિધામાં વધારો થશે 5 જૂને લાલ દરવાજા AMTS ટર્મિનસનું લોકાર્પણ થશે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કરશે લોકાર્પણ 8 કરોડથી વધુ રૂપિયાના ખર્ચે ટર્મિનલ તૈયાર

Breaking News