AI નો ડર છોડો, આ 4 ફિલ્ડમાં બનાવો કરિયર, ભવિષ્ય છે સુરક્ષિત
'લિંક્ડઇન' ના રિપોર્ટ મુજબ અમુક કામ એવા છે જે AI ક્યારેય નથી કરી શકતું.
બિહેવિયર થેરાપિસ્ટ:આમાં દર્દીની લાગણીઓ સમજવી પડે છે, જે મશીન માટે શક્ય નથી.
માનવીય સ્પર્શ:થેરાપીમાં માણસની હાજરી અને સમજણ જરૂરી છે, જે AI પાસે નથી.
પશુ ડોક્ટર:પશુ ચિકિત્સક (Vet) ની નોકરી પણ AI થી એકદમ સુરક્ષિત છે.
નિર્ણય શક્તિ:મૂંગા પ્રાણીઓની સારવાર અને તેમના વિશેના નિર્ણયો માત્ર માણસ જ લઈ શકે છે.
વેડિંગ પ્લાનર:ભારતમાં લગ્નો ઇમોશન્સ સાથે જોડાયેલા છે, જેનું પ્લાનિંગ રોબોટ ન કરી શકે.
અર્બન ડિઝાઈનર:શહેરોને સુંદર અને સુરક્ષિત રીતે ડિઝાઈન કરવાનું કામ ક્રિએટિવ છે, જે સેફ છે.
જો તમે આમાંથી કોઈ ફિલ્ડ પસંદ કરશો, તો તમારું કરિયર લાંબા સમય સુધી સુરક્ષિત રહેશે.