એલિયન્સ આપની વાતો સાંભળી રહ્યા છે? જાણો 

આપની આ ધરતીના રેડિયો તરંગો ઘણા સમયથી અવકાશમાં ભ્રમણ રહ્યા છે 

વૈજ્ઞાનિકો આ વિસ્તરતા એરિયાને અર્થ રેડિયો બબાલ તરીકે ઓળખે છે 

વર્ષ 1906માં પ્રથમ વખતે લોકોએ રેડિયો પર એલિયન્સના આવજો સાંભળ્યા હતા 

એલિયન્સના અવાજો દરિયા કિનારાના જહાજો અને દૂરના સ્થળોએ સાંભળતા હતા 

સમયની સાથે આ અવાજો  ખૂબ જ ઝડપે પૂરા સંસારમાં ફેલાયા 

આ માહીતી વૈજ્ઞાનકોના લેખ દ્વારા પ્રાપ્ત કરેલ માહીતી છે 

મંતવ્ય ન્યુસ આ લેખની પુષ્ટિ કરતું નથી .