ચહેરા પર ચંદનનો ફેસ પેક લગાવવાના અદભુત ફાયદા

ચહેરા પર ચંદનનો ફેસ પેક લગાવવાથી ત્વચાને એકદમ ઠંડક મળે છે.

ઉનાળામાં સનબર્ન અને ટેનિંગ દૂર કરવા માટે આ પેક ખૂબ જ ઉપયોગી છે.

ચંદનમાં રહેલા એન્ટી-બેક્ટેરિયલ ગુણો ખીલ અને ફોડલીઓને મટાડવામાં મદદ કરે છે.

નિયમિત ચંદન લગાવવાથી ચહેરા પરના કાળા ડાઘ અને ધબ્બા સાવ ગાયબ થઈ જાય છે.

આ નેચરલ ફેસ પેક ત્વચામાંથી વધારાનું તેલ (ઓઈલ) અને ગંદકી દૂર કરે છે.

ચહેરાની કરચલીઓ ઘટાડીને ત્વચાને લાંબા સમય સુધી ટાઈટ અને યુવાન રાખે છે.

ચંદન અને ગુલાબજળ મિક્સ કરીને લગાવવાથી ચહેરા પર જબરદસ્ત નેચરલ ગ્લો આવે છે.

આ પેક લગાવવાથી ચહેરાનો કલર સાફ થાય છે અને સ્કીનનો નિખાર વધે છે.

અઠવાડિયામાં બે વાર આ પેક લગાવવાથી સ્કીન એકદમ સોફ્ટ અને મુલાયમ બને છે.