Hair Transplant શું છે? Hair Transplant હવે Baldness અને Hairline સુધારવા માટે લોકપ્રિય વિકલ્પ છે. તેમાં માથાના એક ભાગમાંથી Hair Follicles લઈને ઓછા વાળવાળા ભાગમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે

સર્જરી બાદ સોજો અને દુખાવો Hair Transplant બાદ Scalpમાં થોડા દિવસ દુખાવો, ખેંચાણ, ખંજવાળ અને સોજો થઈ શકે છે. કેટલાક લોકોમાં આંખોની આસપાસ પણ સોજો જોવા મળી શકે છે.

Shock Lossથી સાવધાન સર્જરી બાદ કેટલાક લોકોમાં અસ્થાયી રીતે વાળ ખરવા લાગે છે, જેને Shock Loss કહેવામાં આવે છે. સામાન્ય રીતે આ સમસ્યા સમય સાથે સુધરી શકે છે.

Infection અને Scarringનું જોખમ Hair Transplant એક સર્જિકલ પ્રક્રિયા હોવાથી Infection, Bleeding અને Scarring જેવા જોખમો પણ હોઈ શકે છે. ક્યારેક Transplanted Hairના Grafts યોગ્ય રીતે ગ્રોથ ન કરે તેવી શક્યતા રહે છે.

Hair Transplant પહેલાં શું કરવું? Hair Transplant કરાવતા પહેલાં અનુભવી અને યોગ્ય લાયકાત ધરાવતા નિષ્ણાતની સલાહ લો. Hair Lossનું કારણ અને Scalpની સ્થિતિનું યોગ્ય મૂલ્યાંકન કરાવવું જરૂરી છે.