તમન્ના ભાટિયા ચંદ્રના ટુકડાની જેમ ચમકી

અભિનેત્રીએ બ્લેક એન્ડ વ્હાઈટ આઉટફીટમાં પોતાની બેહદ હોટ ફોટો શેર કરી.

અભિનેત્રીનો આ લુક જોઈ તમારા ઉડી જશે હોશ

આ ડ્રેસમાં અભિનેત્રી તેનો ક્લીવેજ બતાવી રહી છે

તમન્નાની મેસ્સી વેવી હેરસ્ટાઈલ તેને ખુબજ આકર્ષક બનાવી રહી છે.

એક્ટ્રેસનો નેચરલ મેકઅપ અને પિંક ગ્લોસી   લીપસ્ટિક ખૂબ જ સુંદર છે.

અભિનેત્રીએ ફોટો શેર કરી કેપ્શન આપ્યું કે, 'જયારે ચંદ્ર અડધો હોય ત્યારે પણ....ચંદ્ર જ કહેવાય