આમિરના જમાઈએ હાથ પર આયરાના નામની મહેંદી લગાવી, દુલ્હનના પ્રેમમાં પાગલ થયો નુપુર

આમિર ખાનની દીકરી આયરા ખાનના લગ્નની ઉજવણી જોરશોરથી ચાલી રહી છે. આયરા આવતીકાલે એટલે કે 10 જાન્યુઆરીએ નૂપુર સાથે મરાઠી રિવાજથી લગ્ન બંધનમાં બંધાશે.

લગ્ન પહેલા આયરા અને નુપુરના પ્રી-વેડિંગ ફંક્શન ચાલી રહ્યા છે. આયરા અને નુપુરનું મહેંદી ફંક્શન 8મી જાન્યુઆરીએ હતું.

હવે મહેંદી ફંક્શનમાંથી  દુલ્હનના અનસીન  ફોટો પણ સામે આવ્યો છે.

હવે મહેંદી ફંક્શનમાંથી  દુલ્હનના અનસીન  ફોટો પણ સામે આવ્યો છે.

જોરશોરથી ડાન્સ કર્યો. આયરાએ પાર્ટીમાં નાઈટ સૂટમાં અને નૂપુરે લુંગી જોવા મળ્યો