રામ લલ્લાની મૂર્તિની તસવીરો સામે આવી.

બધા જાણે છે કે અયોધ્યામાં હવે ભગવાન રામનું ભવ્ય મંદિર તૈયાર છે.

રામ મંદિરમાં 22 જાન્યુઆરીએ રામ લલ્લાની કરાશે  પ્રાણ પ્રતિષ્ઠા  

આ દરમિયાન હવે રામ લલ્લાની તસવીર સામે આવી છે.

આ તસવીરોમાં રામ લલ્લાની સંપૂર્ણ મૂર્તિ સ્પષ્ટ દેખાતી નથી.

જોકે, ભગવાન રામ એટલે કે રામલલ્લાના ચહેરા પર પીળા રંગની પટ્ટી બાંધવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે આ પ્રતિમાને 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે.