આ છે સૌથી વધુ વખત BCCI 'ક્રિકેટ ઓફ ધ યર' બનનાર ખેલાડી......

 1. વિરાટ કોહલી

આ યાદીમાં વિરાટ કોહલી ટોપ પર છે. તેને 5 વખત BCCI ક્રિકેટર ઓફ ધ યરનો ખિતાબ મળ્યો છે.

2. સચિન તેંડુલકર

આ યાદીમાં પૂર્વ ક્રિકેટર માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર બીજા સ્થાને છે. સચિન તેંડુલકરને બે વખત BCCI ક્રિકેટર ઓફ ધ યરનો ખિતાબ મળ્યો છે.

3. જસપ્રીત બુમરાહ

ફાસ્ટ બોલર બુમ બુમ  બુમરાહે બે વખત BCCI ક્રિકેટર ઓફ ધ ઈયરનો ખિતાબ જીત્યો છે.

4. આર અશ્વિન

સ્પિનર આર અશ્વિને બે વખત BCCI ક્રિકેટર ઓફ ધ યરનો ખિતાબ જીત્યો છે.

5.શુભમન ગિલ

શુભમન ગિલ એક વખત BCCI ક્રિકેટર ઓફ ધ યરનો ખિતાબ જીતી ચૂક્યો છે.