સનાતન ધર્મમાં વાસ્તુશાસ્ત્રનું વિશેષ મહત્વ છે. તેમાં જીવનમાં ઉપયોગી દરેક વાસ્તુના નિયમો હોય છે.

આપણું સૌભાગ્ય અને ખરાબ નસીબ પણ ખરીદી સાથે સંકળાયેલું હોય છે.

અમાસ, મંગળવાર, શનિવાર અને ગ્રહણના દિવસોમાં ચંપલ ખરીદવાની મનાઈ છે.

શનિવારે જૂતા અને ચંપલ ખરીડવાથી શનિદોષ થાય છે.

પરંતુ જો તમે શુક્રવારે જૂતા કે ચંપલ ખરીદો તો એ શ્રેષ્ઠ કહેવાય છે.

શનિવારના દિવસે જુના ચંપલ શનિ મંદિરની બહાર છોડી દેવા જોઈએ.

અને પલંગની નીચે પગરખાં અને ચંપલ રાખવાથી પતિ-પત્નીના સંબંધોમાં તિરાડ આવે છે.