બિહારની મનીષા રાનીએ ઝલક દિખલા જા 11માં ધૂમ મચાવી દીધી છે. ગ્રાન્ડ ફીનાલે પહેલા તે ભાવુક થઈ ગઈ હતી.

લોકોનો પ્રેમ જોઈને અભિનેત્રી ભાવુક થઈ ગઈ. તેણે તેના ચાહકોનો દિલથી આભાર માન્યો છે.

અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કર્યો છે. બિહારના મોટા શહેરોમાં તેના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. પોસ્ટરમાં અભિનેત્રીની ઝલક દિખલા જાની એક જર્ની બતાવવામાં આવી છે.

મૂંગેર, પટના અને ભગલપુરની સડકો પર મનીષા રાનીના મોટા પોસ્ટર લગાવવામાં આવ્યા છે. દર્શકો તરફથી તેના પ્રત્યેનો આવો પ્રેમ જોઈને અભિનેત્રી ખુશ છે.

અભિનેત્રીએ લખ્યું- દરેક વ્યક્તિ માટે હાથ જોડીને આભાર જે મારા માટે આટલી મહેનત કરી રહ્યો છે અને મને ખુબ સપોર્ટ કરી રહ્યો છે.

મનીષા રાની ડાન્સ શો ઝલક દિખલા જા 11ની ફાઇનલિસ્ટ છે. બિહારની દીકરીને લોકોનો પૂરો સહયોગ મળી રહ્યો છે.

મનીષાએ ડાન્સ શોમાં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી લીધી હતી. આમ છતાં તેણે મોટા ડાન્સ દિગ્ગજોને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી છે.

ઝલક દિખલા જાના ફીનાલેમાં મનીષા, શોએબ, ધનશ્રી, શ્રીરામ સાથે સ્પર્ધા કરશે. હવે જોવું રહ્યું કોણ બને છે આ સિઝનનો વિજેતા.