ગળામાં કે વોઇસ બોક્સમાં થતા કેન્સરને ગળાનું કેન્સર કહેવાય છે.

નાસોફેરિનિજયલ ગળાનું મુખ્ય કેન્સર છે.

જો ઉધરસ દવાથી મટાડવામાં ન આવે તો તે ગળાનું કેન્સર હોઈ શકે છે.

અવાજમાં ફેરફાર અથવા ભારેપણું એ પણ પ્રારંભિક લક્ષણ છે.

ખોરાક ગળવામાં મુશ્કેલી એ આની નિશાની છે.

કાનનો દુખાવો દવાથી ન મટે તો તે ગળાનું કેન્સર હોઈ શકે છે.

જ્યારે ગાઠ્ઠો અથવા દુખાવો દૂર નથી થતો, ત્યારે આ પણ એક લક્ષણ હોઇ શકે છે.

વજન ઘટવું એ પણ ગળાના કેન્સરનું લક્ષણ છે.

ગળાના કેન્સરથી બચવા માટે તમાકુનું સેવન ન કરો.