તમારા અને તમારા બાળક બન્નેના સ્વાસ્થ્ય માટે સ્તનપાન ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે.

માતાનું દૂધ બાળકને ન માત્ર પોષણ જ પરંતુ તે બાળકમાં એન્ટીબોડીઝ પણ ઉત્પન્ન કરે છે.

તે બાળકોને ચેપ, એલર્જી, અસ્થમા અને સ્થૂળતાથી દૂર રાખે છે.

જો કે, કેટલીકવાર સ્ત્રીઓમાં સ્તન દૂધનો પૂરવઠો ઘટે છે.

આવી સ્થતિમાં અમુક ખોરાક છે, જે તમને માતાનું દૂધ વધારવામાં મદદ કરી શકે છે. જેમ કે.....

કાચા પપૈયા
કાચા પપૈયા
કાચા પપૈયામાં પેપેઇન અને કિમોપાપેઇન નામના એન્ઝાઇમ હોય છે, જે માતાના દૂધના સ્ત્રાવમાં મદદરૂપ સાબિત થાય છે.

એક ચમચી અજમાને ત્રણ લિટર પાણીમાં ઉકાળો. તેને એક બોટલમાં રાખો અને તેનો ઉપયોગ દિવસભર કરી શકાય છે.

અજમો
અજમો
અજમાનાં પાણીમાં એન્ટી-બેક્ટેરિયલ, એન્ટી-ફંગલ ગુણો હોય છે, જે શરીરને ગરમ રાખે છે, પાચન સુધારે છે અને દૂધનું ઉત્પાદન વધારે છે.

મેથી દાણા
મેથી દાણા
તમે મેથીના દાણાનું પણ સેવન કરી શકો છો. તેમાં એસ્ટ્રોજન નામનુ સંયોજન હોય છે, જે દૂધ ઉત્પાદનમાં મદદ કરે છે.

વરિયાળી
વરિયાળી
ભોજન કર્યા પછી તમે ગોળ સાથે થોડી વરિયાળી લાઇ શકો છો, તેનાથી દૂધનું ઉત્પાદન પણ વધે છે.