પેરૂમાં એક નદી છે જે વર્ષના દરેક દિવસે 24 કલાક ઉકળતી રહે છે.

ઉકળતી નદી તરીકે ઓળખાતી આ નદી લગભગ 7 કિલોમીટર લાંબી છે.

એક સમયે આ નદી 80 ફૂટ પહોળી થઇ જાય છે અને એક જગ્યાએ તેની ઊંડાઈ 15 ફૂટ સુધી છે.

નદીના ઉકળતા પાણીની પાછળ કોઈ લાવા કે જ્વાળામુખી નથી.

આ કુદરતી રીતે ગરમ નદી છે, તેથી વૈજ્ઞાનિકો તેને વિશ્વની સૌથી મોટી થર્મલ નદી માને છે.

આ નદીમાં સોલ્ટ રિવર અને હિટ રિવર નામની બે નદીઓ એમેઝોનના જંગલોની વચ્ચે મળે છે.

જે ઉકળતી નદી કરતાં લંબાઈમાં ઘણી નાની છે. પાણીનું તાપમાન 90 ડીગ્રી સેન્ટિગ્રેડથી વધુ પહોંચે છે.

ઉકળતા પાણીને કારણે તેમાં પડેલા કોઈપણ પ્રાણીનું મૃત્યુ થઈ જાય છે.

તેમાં માણસો માટે ચાલવું પણ મુશ્કેલ છે કારણ કે ગરમ પાણીને કારણે પગમાં ફોલ્લા પડી જાય છે.