એન્ટીઓક્સીડેન્ટ અને ફાઈબરથી ભરપૂર ખજૂર મર્યાદિત માત્રામાં ખાવાથી પણ વજન ઘટાડવામાં ઘણી મદદ મળે છે. ખજૂર પાચનક્રિયાઓ પણ સ્વસ્થ રાખે છે. જો કે, ખજૂરમાં પણ થોડી વધુ કેલરી હોય છે, તેથી તેને મર્યાદિત માત્રામાં જ ખાઓ.