મહાશિવરાત્રીનું વ્રત 8 માર્ચના રોજ રાખવામાં આવશે. માન્યતાઓ અનુસાર આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન આ દિવસે થયા હતા.

એવું કહેવાય છે કે જે પણ મહાશિવરાત્રીના દિવસે વ્રત રાખે છે, ભગવાન ભોલેનાથ તેના જીવનમાં સુખ-સમૃદ્ધિ લાવે છે.

સાથે જ એવું પણ કહેવાય છે કે મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવને કેટલીક વસ્તુઓ અર્પણ કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. જેના કારણે જીવનમાં તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે.

ધતુરા
ધતુરા
મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવને ધતુરા અર્પણ કરવો જોઈએ. કહેવાય છે કે ભગવાન શિવને ધતુરા ખૂબ જ પ્રિય છે.

દૂધ
દૂધ
મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવનો રુદ્રાઅભિષેક દૂધથી કરવો જોઈએ. આ દિવસે રુદ્રાભિષેકનું વિશેષ મહત્વ છે. આમ કરવાથી બધી સમસ્યાઓ દૂર થાય છે.

બિલ્વપત્ર
બિલ્વપત્ર
બિલ્વપત્ર ભગવાન શિવને ખુજ જ પ્રિય માનવામાં આવે છે. ધ્યાન રાખો કે આ દિવસે પૂજામાં પત્ર પણવાળા બિલ્વપત્રનો જ ઉપયોગ કરવો જોઈએ.

કેસર
કેસર
લાલ કેસરથી ભગવાન શિવનું તિલક લગાવવાથી જીવનમાં સૌમ્યતા આવે છે અને માંગલિક દોષ દૂર થાય છે

અત્તર
અત્તર
શિવલિંગ પર અત્તર છાંટવું શુભ માનવામાં આવે છે. અત્તરનો છટકાવ આપણા મનને શુદ્ધ કરે છે અને દુષ્ટ વૃત્તિઓથી મુક્ત કરે છે. ભોલે બાબા પર અત્તર છાંટવાથી બુદ્ધિની પ્રાપ્તિ પણ થાય છે.

ગાંજો
ગાંજો
ભગવાન શિવ અને ગાંજો વચ્ચે ખૂબ જ ઊંડો સંબંધ છે. એવું કહેવાય છે કે સમુદ્ર મંથન દરમિયાન ઝરની અસર ઘટાડવા માટે ગાંજો ઓન વાપરવામાં આવતો હતો.