ફાંસી આપતા પહેલા કેદીને નવડાવી અને નવા કપડાં પહેરાવવામાં આવે છે. જે બાદ તેને ફાંસીના માંચડે ચઢાવવામાં આવે છે. ફાંસી વખતે જેલ સુપ્રિટેંડેન્ટ, એકીઝક્યુટિવ મેજિસ્ટ્રેટ, જલ્લાદ અને ડોક્ટર હાજર હોય છે. આ વિના, ફાંસીની પ્રક્રિયા હાથ ધરવામાં નથી આવતી.