ચા પીવાની ટેવ

ઘણા લોકોને સવારે ઉઠતાની સાથે જ ચા પીવાની આદત હોય છે.

બેટ ટી કલ્ચર

આ આદતને બેડ ટી કલ્ચર કહેવામાં આવે છે. એટલે કે સવારે બેડમાં આંખ ખુલતું જ ચા પીવાનું શુરુ કરી દે છે.

સમસ્યા બની શકે છે

બેડ ટી કલ્ચર તમારા માટે સમસ્યા બની શકે છે. જાણો આવું કેમ થાય છે......

હાનિકારક

સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે સવારે ઉઠતાની સાથે જ ચાનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.

એસિડિટી થઈ શકે છે  સવારે ચા પીવાથી શરીરમાં એસિડની માત્રા વધી જાય છે, જેનાથી એસિડિટીની સમસ્યા થાય છે.

એસિડિટી થઈ શકે છે  

હાર્ટ-બર્ન

એટલું જ નહીં, સવારે ખાલી પેટ ચા પીવાથી હાર્ટબર્ન પણ થઈ શકે છે.

ચાયાપચન

દરરોજ ખાલી પેટ ચા પીવાથી ચાયાપચયની ક્રિયા ધીમી પડી  શકે છે.

ખાધા વગર ચાનું સેવન ન કરો

હેલ્થ એક્સપર્ટના મતે દરરોજ સવારે ઉઠ્યા પછી ખાલી પેટ ચા ન પીવી જોઈએ. તે પહેલાં કંઈક ખાવું જોઈએ .

ચા પીવાનો યોગ્ય સમય

નિષ્ણાતોના મતે, ચા પીવાનો યોગ્ય સમય ખોરાક ખાધા પછી 1-2 કલાક માનવામાં આવે છે.