વિરાટ કોહલીને લઈને એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. તે T20 વર્લ્ડ કપ 2024માંથી બહાર થઈ શકે છે.

વર્લ્ડ કપ આ વર્ષે જૂનમાં વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકાની યજમાણીમાં રામાશે. આ પહેલા IPL રામાશે.

IPL 2024 સિઝન 22 માર્ચથી શરૂ થશે. પરંતુ હજુ સુધી કોહલી તેની RCB ટિમ સાથે જોડાયો નથી.

રિપોર્ટ્સ અનુસાર, કોહલી 16 માર્ચ સુધી ટિમ સાથે જોડાઈ શકે છે. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટ ન તાજેતરમાં બીજી વખત પિતા બન્યો છે.

ધ ટેલિગ્રાફ અનુસાર, કોહલી T20 વર્લ્ડ કપમાંથી બહાર રહી શકે છે કરણ કે તેને T20 માટે યોગ્ય માનવામાં આવતો નથી.

રિપોર્ટ અનુસાર, કોહલી ત્યારે જ વર્લ્ડ કપ માટે વિચારવામાં આવશે જ્યારે તે IPLમાં જોરદાર પ્રદર્શન બતાવશે.

માત્ર મુખ્ય પસંદગીકાર અજિત અગરકર કોહલી અને અંતિમ નિર્ણય લેશે, કરણ કે અન્ય અધિકારીઓ આ મામલામાં પડવા માંગતા નથી.
માત્ર મુખ્ય પસંદગીકા
ર અજિત અગરકર કોહલી અને અંતિમ નિર્ણય લેશે, કરણ કે અન્ય અધિકારીઓ આ મામલામાં પડવા માંગતા નથી.