રોહિત શેટ્ટી
રોહિત શેટ્ટી
રોહિત શેટ્ટી એક લોકપ્રિય બૉલીવુડ ફિલ્મ નિર્માતા છે. જે તેની સ્ટંટ અને કોમેડી ફિલ્મો માટે જાણીતા છે.

મસ્ક્યુલર લુક
મસ્ક્યુલર લુક
ફિલ્મો સિવાય રોહિત શેટ્ટી તેના મસ્ક્યુલર લુક માટે પણ જાણીતો છે. તેણે 16 વર્ષની ઉંમરે બોલીવુડમાં કામ કરવાનું શરૂ કર્યું હતું.

ફિટનેસનું રહસ્ય
ફિટનેસનું રહસ્ય
તે પોતાના મસ્ક્યુલર શરીરનો શ્રેય દેશી ફૂડને આપે છે. રોહિત શેટ્ટી મોટાભાગે ઘરનું ભોજન, ખાસ કરીને દાળ અને ભાત ખાવાનું પંસદ કરે છે.

દિવસની શરૂઆત
દિવસની શરૂઆત
રોહિત શેટ્ટી તેના દિવસની શરૂઆત એક કે બે નહીં પરંતુ ત્રણથી ચાર ગ્લાસ ગરમ પાણીથી કરે છે.

નાસ્તો
નાસ્તો
રોહિત શેટ્ટીનાસ્તામાં બાફેલા ઈંડા ખાવાનું પંસદ કરે છે. આ સાથે તે પોતાના આહારમાં મોસમી ફળોનો પણ સમાવેશ કરે છે.

બપોરનું ભોજન
બપોરનું ભોજન
લંચમાં તેને ઘરે બનાવેલી દાળ, રોટલી, શાક, ભાત અને સલાડ ખાવાનું પંસદ કરે છે.

ડિનર
ડિનર
રોહિત શેટ્ટી ડિનરમાં માત્ર હળવો ખોરાક જ ખાવાનું પંસદ કરે છે. આમાં તે કઠોળ, શાકભાજી અને સલાડ ખાય છે.