ખાવાનું ટાળો

જો કે દ્રાક્ષ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે, પરંતુ કેટલીક પરિસ્થિતિઓમાં આ ફળ ખાવાનું ટાળવું જોઈએ.

કિડનીની સમસ્યા

જો તમે કિડનીની સમસ્યાથી પરેશાન છો અને તેનાથી સંબંધિત દવાઓ લઈ રહ્યા છો તો ભૂલથી પણ દ્રાક્ષ ન ખાવી.

ડાયાબિટીસમાં દ્રાક્ષ ટાળો

ડાયાબિટીસના દર્દીઓએ વધારે માત્રામાં દ્રાક્ષ ન ખાવી જોઈએ. આમ કરવાથી શુગર લેવલ વધી શકે છે.

વજન વધે છે

જો તમારે વજન ઓછું કરવું હોય તો દ્રાક્ષનું સેવન ન કરો.

પેટમાં દુખાવો

જો તમને પેટમાં દુખાવો થતો હોય તો દ્રાક્ષ ખાવાનું ટાળો.

મેટાબોલિઝમની સમસ્યા

જો તમને મેટાબોલિઝમની સમસ્યા હોય તો તમારે દ્રાક્ષ ન ખાવી જોઈએ.