તત્કાળ ટિકિટ બુકીંગ વિન્ડો
તત્કાળ ટિકિટ બુકીંગ વિન્ડો
તમારી મુસાફરીના એક દિવસ પહેલા તત્કાલ ટિકિટ બુકીંગ વિન્ડોમાંથી તમે કન્ફર્મ ટિકિટ મેળવી શકો છો. જેમાં AC 3-ટાયર, AC 2-ટાયર અને ફર્સ્ટ કલાસ માટે બુકીંગ વિન્ડો સવારે 10 વાગ્યા ખુલે છે, જ્યારે સ્લીપર માટેનો સ્લોટ સવારે 11 વાગ્યા ખલે છે.