ઘણી વખત શરીરમાં વિટામિન B-6 ની ઉણપ હોય છે.

સ્વસ્થ રહેવા માટે શરીરમાં વિટામિન B-6 હોવું જરૂરી હોય છે.

આહારમાં કેટલીક વસ્તુઓનો સમાવેશ કરીને ઉણપને પુરી કરી શકાય છે.

ગાજર ખાઓ, તેમાં વિટામિન B-6 સારી માત્રામાં હોય છે.

શકક્રિયાને વિટામિન B-6નો સારો સ્ત્રોત માનવામાં આવે છે.

કેળાને આહારનો ભાગ બનાવવાથી શરીરને વિટામિન B-6 ભરપૂર માત્રામાં મળે છે.

વિટામિન B-6ની ઉણપને પુરી કરવા માટે તમે દૂધનું પણ સેવન કરી શકો છો.

પાલક ખાવાથી શરીરને વિટામિન B-6 સારી માત્રામાં મળે છે.

વિટામિન B-6ની સાથે-સાથે આ વસ્તુઓમાંથી શરીરને અન્ય પોષક તત્વો પણ મળે છે.