મોટાભાગના લોકોને એનેમિયાની સમસ્યા હોય છે.

વેબએમડી અનુસાર, કેટલીક વસ્તુઓ હિમોગ્લોબીન વધારી શકે છે.

લીલા શાકભાજી, ખાસ કરીને પાલકને આયર્નનો શ્રેષ્ટ સ્ત્રોત માનવામાં આવે છે.

ટુના, સારડીન, મેકરેલ જેવી માછલીઓ પણ આયર્નથી ભરપૂર હોય છે.

ઝીંગા અને છીપમાં પણ આયર્નનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે.

આયર્નની ઉણપને દૂર કરવા માટે, ટોફુ અને કઠોળ ખાવાનું શ્રેષ્ટ હોય છે.

તમે ઓટ્સનું સેવન કરીને પણ શરીરમાં આયર્ન વધારી શકો છો.

ઈંડામાં પ્રોટીનની સાથે સાથે ઘણું આયર્ન પણ હોય છે.

આયર્નનું સેવન વધારવા માટે તમે ડ્રાયફ્રૂટ્સ ખાઈ શકો છો.