સૌથી પહેલા તો પૂર્વજોના ફોટો ભગવાન પાસે રાખવા ન જોઈએ.

કારણ કે પૂર્વજોની તસવીરો ભગવાનની પાસે રાખવાથી ઘરમાં પરેશાનીઓ સર્જાય છે અને ભગવાન પણ ક્રોધિત થાય છે.

ઘરમાં મંદિરમાં જુના કે ફાટેલા ફોટા ન રાખવા જોઈએ.

મંદિરમાં ફાટેલો ધાર્મિક પુસ્તક રાખવાથી પણ નકારાત્મક ઉર્જા વધે છે.

મંદિરમાં એકથી વધુ શંખ પણ ન રાખવા જોઈએ.
મંદિરમાં એકથી વધુ શંખ પણ ન રાખવા જોઈએ.
ભગવાનને ચઢાવેલા સૂકા ફૂલ મંદિરમાં ન રાખવા જોઈએ.

તૂટેલી મૂર્તિની પૂજા ન કરવી જોઈએ સાથે ઘરના મંદિરમાં પૂજા સામગ્રી પણ ન રાખવી જોઈએ.

આ સિવાય જો ઘરનું મંદિર ગંદુ હશે તો ઘરમાં ક્યારેય સુખ-શાંતિ નથી આવતી.