સમર વેકેશન શરૂ થવાનુ છે. હવે લોકો પરિવાર સાથે ફરવા જશે.

મોટાભાગના લોકો ટ્રીપ પર જતા પહેલા જ હોટલ બુક કરાવે છે.

જ્યારે પણ તમે હોટલ પહોંચો છો, ત્યારે ચેકઆઉટ વખતે તમારે બપોરે 12 વાગ્યે રૂમમાંથી બહાર નીકળવું પડે છે.

પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ચેક આઉટનો સમય બપોરે 12 વાગ્યાનો જ કેમ હોય છે?

તમે 24 કલાક માટે ચુકવણી કરી હતી, પરંતુ તમારું સ્ટે ટૂંક સમય માટે હતું.

Well, દેશની મોટાભાગની હોટલોમાં ચેકઆઉટનો સમય બપોરે 12 વાગ્યાનો હોય છે.

હકીકતમાં નિશ્ચિત ચેકઆઉટ સમય રાખવાથી સફાઈ અને પથારી બદલવાનો સમય મળે છે.

ચેકઆઉટનો સમય બદલવાથી સ્ટાફને વધુ સુવિધા મળે છે.

સ્ટાફ સમયસર મહેમાનો માટે તમામ રૂમ તૈયાર કરે છે.