બે વ્યક્તિ વચ્ચેના પ્રેમ સંબંધોને રિલેશનશિપ કહેવાય છે.

લોકો આ સંબંધને લગ્ન સુધી લઈ જવાનો પૂરો પ્રયાસ કરે છે.

પરંતુ ક્યારેક આવા કારણોસર બ્રેકઅપ થાય છે અને તે સમજાતું પણ નથી.

તો ચાલો જાણીએ કે રિલેશનશિપ દરમિયાન કઇ ભૂલો ન કરવી જોઈએ.....

ઘણી વખત કપલ વચ્ચે વિશ્વાસનો અભાવ હોય છે, જેના કારણે સંબંધ નબળા રહે છે.

નાની-નાની બાબતો પર વારંવાર ડાઉટ કરવાથી પણ સંબંધોમાં ખટાશ આવે છે.

જો પાર્ટનર હંમેશા ખોટું બોલે તો પણ સંબંધ બગડી જાય છે.

લડાઈમાં ક્યારેય તામરી ભૂલ સ્વીકારશો નહીં અને બીજા પાર્ટનરને દોષ આપો તો પણ બ્રેકઅપનું કારણ બની શકે છે.

એકબીજા સાથે ભવિષ્ય વિશે ખાસ કરીને લગ્ન વિશે વાત ન કરો તો એ પણ તમારા રિલેશનશિપમાં દરાર નાખી શકે છે.

રિલેશનશિપમાં એકબીજાને માન આપવું જરૂરી હોય છે, તેનો અભાવ પણ સંબંધને બગાડે છે.