આ ઈવેન્ટમાં ભાગ લેવા માટે ભારતમાંથી ઘણા બોલિવૂડ સેલેબ્સ ઈટાલી જવા રવાના થઈ ગયા છે. આ યાદીમાં શાહરૂખ ખાન, સલમાન ખાન, રણવીર સિંહ, રણબીર કપૂર અને આલિયા ભટ્ટ જેવા કલાકારોના નામ સામેલ છે.