20 થી 22 જુનના દિવસોમાં આકાશમાં એવો ચંદ્ર દેખાશે, જેને સ્ટ્રોબેરી મૂન કહેવાય છે.

પરંતું તે 21 જુનના રોજ એકદમ સ્ટ્રોબેરી કલરનો દેખાશે. તે આ વર્ષનું સૌથી નીચલો પૂર્ણ ચંદ્રમા હશે.

આ ચંદ્રના અનેક નામ છે. પરંતુ તેને સ્ટ્રોબેરી મૂન કહેવાય છે કારણ કે આ ચંદ્રનો સીધો સંબંધ હનિમુન સાથે હોય છે.

ઉત્તરી અમેરિકાના એલ્ગોનક્વિન આદિવાસીઓએ તેનું નામ સ્ટ્રોબેરી મુન રાખ્યું છે. કારણ કે તે ઉત્તરી અમેરિકામાં સ્ટ્રોબેરી ફળની કાપણી સમયે દેખાય છે.

વૈજ્ઞાનિકો કહે છે કે, તે એકદમ સ્ટ્રોબેરી કે ગુલાબી રંગનું નહિ દેખાય, તે પોતાની પીળી લાઈટ સાથે જોવા મળશે.

આ એક અલૌકિક નજારો હોય છે. ત્યારે ચંદ્ર ધરતીની એકદમ નજીક હોય છે. તમને એ સમયે પહાડ, ઘાટી, ક્રેટરના ઈમ્પેક્ટ તેમાં જોવા મળશએ.