હેલ્થ એક્સપર્ટ અનુસાર એક દિવસમાં 15 થી 20 મિનિટથી વધારે હેડફોનનો યુઝ કરવો જોઈએ નહીં. પરંતુ જો તમે 24 કલાક હેડફોન કાનમાં રાખો છો તો તમારી સાંભળવાની ક્ષમતા પર ખરાબ અસર પડે છે.