હોટ અને બ્યુટીફૂલ એક્ટ્રેસ અલાયા એફએ ફરી એકવાર ઇન્સ્ટાગ્રામ પર તેના લેટેસ્ટ ફોટા શેર કરીને ઇન્સ્ટાગ્રામ પર આગ લગાવી દીધી છે.

આ તસવીરોમાં અલાયા એફ સ્વિમિંગ પુલની બાજુમાં બિકીની પહેરીને બેઠી છે અને ખૂબ જ હોટ પોઝ આપતી જોવા મળી રહી છે.

ફોટામાં, અલાયા એફ તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળે છે.

આ તસવીરો સાથે અલાયા એફએ કેપશનમાં લખ્યું- રેટ્રો સ્વપ્ન.

લાખો ચાહકો અલાયા એફની આ તસવીરો પર હોટનેસ, બિકીની ક્વિન જેવી કોમેન્ટ કરી રહ્યા છે.

આ પહેલા પણ અલાયા એફ આ સ્ટાઇલમાં ચાહકોના હાર્ટ રેટ વધારતી જોવા મળી હતી.

તમને જણાવી દઈએ કે અલાયા એફ અત્યાર સુધી ઘણી બોલીવુડ ફિલ્મોમાં જોવા મળી છે.