જો કારની કેબિનમાં પાણી ઘૂસ્યું હોય, તો તેનો અર્થ એ છે કે એન્જીનના ડબ્બામાં પાણી પ્રવેશ્યું હશે. આવી સ્થિતિમાં, કારનું ઇગ્નિશન ચાલુ ન કરો. જેના કારણે શોર્ટ સર્કિટ થવાનો ભય છે.