સમૂહ લગ્નોત્સવ
સમૂહ લગ્નોત્સવ
બિઝનેસમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ સમાજ માટે નવી મુંબઈ ખાતે વંચિત વર્ગના 50 દંપત્તિઓના સમૂહ લગ્નનું આયોજન પણ કર્યું હતું. સાથે જ આ લગ્નોત્સવમાં અંબાણી પરિવારે દંપત્તીઓને સોનાના ઘરેણા પણ ભેટમાં આપ્યા હતા.