અંબાણી પરિવારની વહુ બની રાધિકા, પહેર્યો લહેંગા અને કરોડોના ઘરેણાં, લગ્નમાં બહેનનો હાર કેમ પહેર્યો?

અનંત અંબાણી સાથે
લગ્ન કરીને રાધિકા મર્ચન્ટ હવે પરંપરાગત રીતે
અંબાણી પરિવારની નાની વહુ બની છે.

પોતાના જીવનના સૌથી મહત્વપૂર્ણ દિવસે, અનંતની દુલ્હને લાલ અને સફેદ રંગનો લહેંગા પહેર્યો હતો.

લગ્નમાં રાધિકા કુંદન ચોકર અને મલ્ટી-લેયર્ડ નેકલેસવાળા લહેંગામાં ખૂબ જ
સુંદર લાગી રહી હતી.

માંગટિકા, હાથફૂલ અને કાનની બુટ્ટીઓ સાથે તેના લગ્નનો લુક પૂર્ણ કર્યો. સુંદર દુલ્હન રાધિકાની જ્વેલરી જોઈ
દંગ થઈ ગયા હશો

પરંતુ શું તમે જાણો છો કે રાધિકા મર્ચન્ટે તેના લગ્નના દિવસે પોતાના કૌટુંબિક ઘરેણાં જ પહેર્યા હતા.

રાધિકાએ લગ્નના દિવસે તેની બહેન અંજલિ મર્ચન્ટની જવેલરી કેરી કરી હતી. અંજલિએ તેના લગ્નમાં આ જ જવેલરી પહેરી હતી.

2018 માં, રાધિકાએ ભાભી ઈશા અંબાણીના રિસેપ્શનમાં આ જ માંગટિકા પહેરી હતી.

Fill in some text
રાધિકા પણ તેના લગ્નમાં
રોયલ જ્વેલરીમાં દુલ્હન બની હતી. અનંતની દુલ્હન લહેંગા અને જ્વેલરીમાં રાજકુમારી જેવી લાગતી હતી.

લગ્નના દિવસે રાધિકાએ પહેરેલ જ્વેલરી એ બતાવે છે કે તે પોતાના પરિવારને કેટલું મહત્વ આપે છે.