સ્વસ્થ રહેવા માટે સ્વચ્છ પાણી પીવું ખૂબ જ જરૂરી છે.

દૂષિત પાણી પીવાથી રોગોનું જોખમ વધી શકે છે.

ખાસ કરીને વરસાદની ઋતુમાં શુદ્ધ પાણી પીવું જોઈએ.

આ ઋતુમાં ઈન્ફેક્શનનો ખતરો વધી શકે છે.