આ ઋતુમાં જાંબુ સૌથી ફાયદાકારક ફળ ગણાય છે.

આ ફળમાં કૅલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ અને વિટામિન C ભરપૂર માત્રામાં હોય છે.

જાંબુમાં કેલરી ખૂબ ઓછી હોય છે. 100 ગ્રામ બ્લેકબેરીમાં માત્ર 62 કેલરી હોય છે.

તેમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે, જે રોગપ્રતિકારક શકિતને મજબૂત કરી છે.

જાંબુને મોસમી ચેપ સામે રક્ષણ માટે રામબાણ ગણી શકાય.

જાંબુ ડાયાબિટીસના દર્દીઓના બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદરૂપ છે.

આ ફળના બીજ શુગર લેવલને કંટ્રોલ કરવા માટે પણ માનવામાં આવે છે.