સૌપ્રથમ તેલયુક્ત ત્વચાને પાણી આધારિત ક્લીંઝરથી સાફ કરો.

અઠવાડિયામાં 2થી 3 વખત હળવા એક્સ્ફોલિયેટરની મદદથી સ્ક્રબ કરો.

આલ્કોહોલ-મુક્ત ટોનરનો ઉપયોગ કરો જે છિદ્રોને કડક કરે છે.

હાઈડ્રેટિંગ એસેન્સનો ઉપયોગ કરો જેથી ત્વચા ભેજવાળી રહે.

નિયાસીનામાઇડ અથવા બીએચએ ધરાવતા સિરમનો ઉપયોગ કરો.

આવા સીરમ, સીબુમ ઉત્પાદનને નિયંત્રિત કરવાનું કામ કરે છે.

અઠવાડિયામાં 2થી 3 વખત હાઈડ્રેટિંગ- કૂલિંગ શીટ મસ્કનો ઉપયોગ કરો.

નોન- કોમેડોજેનિક સનસ્ક્રીનનો ઉપયોગ કરવાથી ત્વચા ચીકણી નહીં થાય.