યુટ્યુબર અરમાન મલિક, જેની બે પત્નીઓ છે તે આ દિવસોમાં બિગ બોસ OTT-3 માટે આવ્યા બાદ ચર્ચામાં છે. આ શૉ પછી તે અને તેની બંને પત્નીઓ સોશિયલ મીડિયા પર સતત ટ્રોલના નિશાના પર છે.