વરસાદનો નજારો માત્ર મન મોહી લે છે એટલું જ નહીં, સ્વાસ્થય માટે પણ ફાયદાકારક છે.

વેધર રડારના રીપોર્ટ અનુસાર, વરસાદથી તણાવ ઓછો થાય છે અને મૂડ સુધરે છે.

ચોખ્ખા વરસાદી પાણીમાં હાજર મિનરલ્સ ત્વચા અને રોગપ્રતિકારક શક્તિ માટે ફાયદાકારક છે.

વરસાદના પાણીમાં વાળની શુષ્કતા દૂર કરવાની ક્ષમતા હોય છે.

તેના ઠંડા પાણીથી સાંધાના દૂખાવા અને માંસપેશીઓનો તણાવ ઓછો થાય છે.

ભીંજાવવાથી એન્ડોર્ફિન હોર્મોન્સ રીલીઝ થાય છે. જે મુડને સુધારી શકે છે.

વરસાદની મોસમમાં ઠંડો પવન ફૂંકાય છે જે મનને પ્રસન્ન કરે છે, જે સારી ઊંધમાં મદદ કરે છે.

વરસાદનું ઠંડુ પાણી રક્તવાહિનીઓ માટે સારું છે, જે બલ્ડ પ્રેશર ઘટાડી શકે છે.

વરસાદના પાણીમાં પલળવાથી હ્રદયના ધબકારા વધે છે અને રક્ત પરિભ્રમણ સુધરે છે.