ઊંઘ ન આવવાને કારણે સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓ, જેમકે ચરબીના પ્રમાણમાં વઘારો, હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને હાર્ટ જેવી સમસ્યાઓ ઊભી થાય છે.

8 કલાકની ઊંઘ લેવાથી મગજ સારી રીતે કામ કરે છે અને મન એકાગ્ર રહે છે.

મેમરી

7-8 કલાકની ઊંઘ લેવાથી તમારું મેટાબોલિઝમ યોગ્ય રીતે કામ કરે છે, જેના કારણે વજન પણ નિયંત્રણમાં રહે છે.

વજન નિયંત્રણ

જે લોકો પૂરતી ઊંઘ લે છે, તેમની રોગપ્રતિકારક શકિત મજબૂત રહે છે.

સ્ટ્રોંગ ઈમ્યુનિટી

જે લોકો પૂરતી ઊંઘ લે છે તેમના હ્રદય પર ઓછું દબાણ હોય છે અને હ્રદય રોગનું જોખમ ઓછું હોય છે.

હ્રદય રોગનું જોખમ ઘટાડે છે

સારી ઊંઘ લેવાની માનસિક સ્વાસ્થ્ય સુધરે છે અને માનસિક તણાવ ઓછો થાય છે.

તણાવ દૂર થાય છે

જે લોકો 7-8 કલાક ઊંઘે છે તેમની પાસે પૂરતી એનર્જી હોય છે.

એનર્જી

મેલાટોનિન જેવા હોર્મોન્સનું ઉત્પાદન અને વૃદ્ધિ સારી રીતે થાય છે. જેના કારણે બાળકોમાં સારો વિકાસ જોવા મળે છે.

શારીરિક વિકાસ

સૂવાથી શરીરના સ્નાયુઓ રિપેર થાય છે અને નવા કોષો શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

શરીરનું પુનનિર્માણ