પેરિસ ઓલિમ્પિક્સ 2024નો 13મો દિવસ ભારતીય ખેલાડીઓ અને દેશવાસીઓ માટે ખાસ બનવાનો છે. કારણ કે આજે એટલે કે 8મી ઓગસ્ટે નીરજ ચોપરા ભાલા ફેંક ઈવેન્ટની ફાઈનલ રમી રહ્યો છે.