પેરિસ ઓલિમ્પિક્સ 2024નો 14મો દિવસ એટ્લે કે આજે ભારત માટે ખૂબ જ ખાસ રહેશે. કારણ કે આજે ભારત છઠ્ઠો મેડલ મેળવી શકે છે. જેમાં 4 બ્રોન્ઝ અને 1 સિલ્વરનો સમાવેશ થાય છે.

13માં દિવસે, ભારતને પેરિસ ઓલિમ્પિકનો પ્રથમ સિલ્વર મળ્યો, જે નીરજ ચોપરાએ ભાલા ફેંક સ્પર્ધામાં જીત્યો હતો.

આ સિવાય 13મી ભારતીય હોકી ટીમે બ્રોન્ઝ પર કબજો કર્યો હતો.

આજે ભારતીય કુસ્તીબાજ અમન સેહરાવત બ્રોન્ઝ મેડલ મેચ રમશે. અમન સેહરાવત પેરિસ ઓલિમ્પિકમાં ભારતને છઠ્ઠો મેડલ અપાવનાર ખેલાડી બની શકે છે.

તમને જણાવી દઈએ કે અમનને સેમિફાઈનલ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે તે આજે બ્રોન્ઝ મેડલ મેચ માટે મેદાનમાં ઉતરશે.