શ્રાવણ મહિનામાં શિવજી પર દૂધના અભિષેકનું વિશેષ મહત્વ છે.

પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું કે શિવજી પર દૂધનો અભિષેક કેમ કરવામાં આવે છે.

પૌરાણિક કથાઓ અનુસાર, જ્યારે દેવો અને દાનવો દ્વારા સમુદ્રમંથન કરવામાં આવ્યું હતું, ત્યારે તેમાથી અનેક રત્નો નીકળ્યા હતા.

જેમાંથી ઝેર પણ નીકળ્યું હતું, પરંતુ સૃષ્ટિના કલ્યાણ માટે શિવજીએ ઝેરને કંઠમાં ધારણ કર્યું.

જેના લીધે તેમનું ગળું ભૂરા રંગનું થઈ ગયુ અને અસહ્ય પીડા થવા લાગી. જેને શાંત કરવા દેવતાઓએ શિવજીને જળ અને દૂધ અર્પણ કર્યું.
જેના લીધે તેમનું ગળું
ભૂરા
રંગનું થઈ ગયુ અને અસહ્ય પીડા થવા લાગી. જેને શાંત કરવા દેવતાઓએ શિવજીને જળ અને દૂધ અર્પણ કર્યું.
દૂધ ગ્રહણ કર્યા બાદ શિવજીને ઝેરની અસર ઓછી થઈ ગઈ, ત્યારથી શિવજીને દૂધનો અભિષેક કરવાની પ્રથા શરૂ થઈ હતી.