લેપટોપ, ટેબલેટ કે મોબાઈલની સ્ક્રીન પર સતત તાકી રહેવાથી આંખો પર તાણ આવે છે. જેના કારણે આંખો શુષ્ક થવા લાગે છે અને તેને વારંવાર ઘસવાનું મન થાય છે. તેનાથી બચવા માટે, તમારી આંખોને થોડો સમય આરામ આપો અને 20-20 નિયમનું પાલન કરો.