તજ એક પ્રકારનો મસાલો છે જેનો ઉપયોગ કુકિંગમાં થાય છે.

પરંતુ તજથી નહાવાથી શું ફાયદો થાય છે?

Well, જે લોકો ડેનમાર્કમાં 25મો જન્મદિવસ ઉજવે છે, તેમના પરિવારો તેમને તજથી નવડાવે છે.

વાસ્તવમાં, આ અહીં સજા તરીકે કરવામાં આવે છે.

સજા એ છે કે 25 વર્ષનો હોવા છતાં તે હજુ અપરિણીત છે.

પ્રાચીન સમયમાં, મસાલા વેંચતા સેલ્સમેન એક શહેરમાંથી બીજા શહેરમાં જતા હતા.

તેઓ લગ્ન માટે જીવનસાથી શોધી શક્યા ન હતા એટલે તે લાંબા સમય સુધી અપરિણીત રહેતા હતા.

આવા પુરુષ સેલ્સમેનને પેપર ડ્યુડ્સ કહેવામાં આવતા હતા, અને સ્ત્રીઓને પેપર મેઇડન કહેવામાં આવતી હતી.